Featured In

Credits

PERFORMING ARTISTS
Aastha Mehta
Aastha Mehta
Performer
S.G.R
S.G.R
Performer
COMPOSITION & LYRICS
Manilal Desai
Manilal Desai
Songwriter

Lyrics

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના બોલ વ્હાલમના વ્હાલમના. આજ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ આજ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને વાગશે રે બોલ વ્હાલમના વાગશે રે બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના બોલ વ્હાલમના,બોલ વ્હાલમના
Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out